ધોરણ ૫ ગણિત - રાષ્ટ્રીય ફળ કેરી (ઓનલાઇન ક્વિઝ)
ધોરણ ૫ (Std 5) • ગણિત
10:00
1. ૧ કિલોગ્રામ કેરીની કિંમત ₹૮૦ હોય તો ૫ કિલોગ્રામ કેરીની કિંમત કેટલી થાય?
2. એક બોક્સમાં ૧૮ કેરી સમાય તો ૨૦ બોક્સમાં કુલ કેટલી કેરી સમાય?
3. ૧ લાખ માં કેટલા શૂન્ય (Zeros) આવે છે?
4. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે?